તિલકવાડા: શહેરમાં વરસતા વરસાદમાં પણ પરંપરા ગત વેશભૂષા અને આદિવાસી લોકનૃત્ય સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
Tilakwada, Narmada | Aug 9, 2025
તિલકવાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. પારંપરિક વેશભૂષા હાથ માં તીર કામઠા અને ભાલા સાથે ચાર...