વડોદરા પશ્ચિમ: 92 કિલોની વજનદાર કેક જોવા પડાપડી: અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ભરાયો
અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ભરાયો 992 વ્યંજનો થકી અન્નકૂટ તૈયાર કરાયો 65 પ્રકારની મીઠાઈઓ,65 પ્રકારના ફરસાણ 108 જાતના શાકનો ભોગ ધરાવાયો 92 કિલો ના વજન ની કેક પણ તૈયાર કરાઈ વ્યંજનોની સુંદર સજાવટ દર્શનાર્થીઓમા આકર્ષણ જમાવ્યું નૂતન વર્ષ હોવાથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી