મજૂરાગેટ સ્થિત ફ્લાય ઓવરબ્રિજ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત,એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો
Majura, Surat | Aug 19, 2025
સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવરબ્રિજ પર સોમવારની મોડી સાંજે અકસ્માતની ઘટના બની હતી. ટ્રેક્ટર અને કાર વચ્ચે...