સુત્રાપાડા: સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ગોરખમઢીને નજીક નેશનલ હાઈવે પર તરડો પડતા નેશનલ હાઈવે લોખંડના સળિયા લગાવી દીધા<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ફરી એકવાર વિભાગમાં આવ્યો છે સુત્રાપાડા ના ગોરખમઢી ગામ નજીક નેશનલ હાઈવે પર તરડો પડદા નેશનલ હાઈવે ઓથોરિટી એ નેશનલ હાઈવે પર સ્ટેપલર જાણે મારી દીધું હોય તેવી રીતે લોખંડના સળિયા ફીટ કરી દીધા છે તેવા સ્થાનિક લોકોના આક્ષેપ છે વહેલી તો કે નેશનલ હાઇવે રીપેર કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે