જૂનાગઢ: ઐતિહાસિક વિલીંગ્ડન ડેમમાં અનેક સુવિધાઓના અભાવ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન ની પ્રતિક્રિયા
જૂનાગઢનું ઐતિહાસિક વિલીંગ્ડન ડેમમાં અનેક સુવિધાઓના અભાવ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન ની પ્રતિક્રિયા સામે આવી છે.ડેમ સાઈડ પર વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ત્યારે આ ડેમ સાઈડ બાગ બગીચા ટોયલેટ તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો વિકસાવવા અમે સંકલનમાં વિચાર વિમર્શ કરી સરકારમાં રજૂઆત કરીશું તેવું જણાવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે નિવેદન આપ્યું છે.