તાલોદ: તલોદમાં ઉભરાતી ગટરની સમસ્યા,તંત્ર થયું દોડતું ત્રણ મહિનામાં કાયમી સમસ્યા હલ કરવાની તંત્રની હૈયાધારણા#jansamasya
Talod, Sabar Kantha | Sep 11, 2025
સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરના કોલેજ રોડ ઉપર આવેલ નિજાનંદ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટર લાઈનની સમસ્યાને મિડીયા...