પારાવાડા ગામની પ્રસુતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી પ્રસુતિ, માતા અને પુત્રનો જીવ બચાવી લેવાયો
Porabandar City, Porbandar | Jul 29, 2025
પારાવાડા ગામેં રહેતા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ ને જાણ કરવામાં આવતા ઈ.એમ.ટી. અમીનભાઈ દલ અને પાયલોટ રામભાઇ...