આજે શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ વેપારીને હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણી માંગી કેસમાં પોલીસે આપી માહિતી. વેપારીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માંગ્યા રૂપિયા. પોલીસે એની રાજપૂત અને અશ્વિન ચૌહાણ નામના આરોપી ની ધરપકડ કરી.ખંડણી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા અંગે નોધાઈ ફરિયાદ.પોલીસે વેપારી ની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.કરોડોની ખંડણી ન આપે તો 24 કલાકમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલની ધમકી આપી.