હરિયાણા માં યુવતીની હત્યા કેસમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની સર્વ સમાજની માંગ,અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટરને આવેદન
Majura, Surat | Aug 19, 2025
હરિયાણાના ધનાઉ જિલ્લામાં મનીષા વૈરાગી ની હત્યા થઈ છે.જે હત્યા કેસના પડઘા સુરતમાં જોવા મળ્યા છે.હત્યા કેસમાં સંડોવાયેલ...