માંડવી તાલુકાના મોટી પ્રાણ નજીક બાઈક પર થી ચાલકે કાબૂમાવતા બપોરના સમયે અકસ્માત સર્જાયાની માહિતી પ્રાપ્ત થઈ છે બાઈક ચાલક નરસિંહ લાલ ચંદ્રવંશી નું મોત નીપ્યું હતું જ્યારે અન્ય યુવક રાજેશ કૈલાસ ભટ્ટ ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે માંડવી હોસ્પિટલે ખસેડાયો હતો કોણે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.