લીમખેડા: જિલ્લામાં કુલ ૭૫૯૮૮૪ બાળકો પૈકી શાળાઓ અને આંગણવાડી ખાતે ૭૦૦૫૩૭ બાળકોને Albendazole નામની કૃમિનાશક દવા આપવામાં આવી
Limkheda, Dahod | Sep 11, 2025
દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઉદ્દેશ બાળકોને કૃમિની અસરથી મુક્ત રાખવી, તેમજ...