ધારી: શહેરના લાઈનપરા ખાતે આવેલ પટેલ વાડીમાં તાલુકા કોંગ્રેસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Oct 16, 2025 જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ ભાઈ દુધાત ના અધ્યક્ષ સ્થાને ધારી શહેર ના લાઈનપરા ખાતે આવેલ પટેલ વાડી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં મોટીસંખ્યામાં કોંગી કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપેલ હતી . માજી ધારાસભ્ય લલીત ભાઈ વસોયા સહીત ભાવનગર, ખાંભા ના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેલા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર શબ્દો રૂપી ચાબખા ઓ મારવામાં આવેલા હતા. ખેડુતો ની સાથે દરેક નાગરીકોનીસાથે હળહળતોઅન્યાયકરવામાંઆવીરહેલછે.