.માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલાણા ગામમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં માણાવદર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલા આરોપીનું નામ બબલુ રામસ્વરૂપ કેવટ ઉંમર ૨૩ વર્ષ, જાતે ભીલ, ધંધે મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જે મૂળ રહેવાસી ચીમરોલી ગામ, તાલુકો ઉરદાના, જિલ્લો હમીરપુર (ઉત્તર પ્રદેશ)નો છે