જામજોધપુર: નૂતન વર્ષના પ્રથમ દિવસે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી કત્તારો લાગી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ નૂતન વર્ષના પહેલા દિવસે અનેક લોકો મહાદેવના દર્શનાર્થે જતા હોય છે ત્યારે અનેક લોકોએ આજરોજ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી જ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી અને અનેક લોકોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી