મહુવા બ્રેકિંગ બગદાણા ની બબાલને લઈને મહુવાના ભૂતેશ્વર ખાતે કોળી સમાજના સરપંચો તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જોડાયા તમામ કાર્યકર્તાઓ એકઠા થયા ભૂતેશ્વર ખાતે કોળી સમાજની વાડીની અંદર બંધબારણે ને મીટીંગ નું આયોજન થયું આ આયોજનમાં નક્કી કરવામાં આવ્યું કે આવતી 17 તારીખે નવનીત ભાઈને ન્યાય ન મળે તો ભૂતેશ્વર મંદિરથી સેવા સદન સુધી હજારો કોળી સમાજના આગેવાનો