મોડાસા: વકીલ પર હુમલાની ઘડનાને લઇને બાર એસોસિએશન દ્વારા ઠરાવ, રાજ્યની વિવિધ જિલ્લાના વકીલોનું સમર્થન
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનના વકીલ ગોપાલભાઈ ભરવાડ અને પીએસઆઇ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં તેના પડદા પડ્યા છે મોડાસા શહેરના અને અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરીને ગોપાલભાઈ ને પૂરતી મદદ કરવા અને તેઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓના 12 એસોસિએશન દ્વારા વકીલના સમર્થનમાં આવી ગયા છે