તાલોદ: તલોદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ:વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી
તલોદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ:વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો વાતાવરણમાં પલટો હવામાન વિભાગની આગાહી અને વરસાદી માહોલ વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મોડી રાતથી જ વાતાવરણમાં ધુમ્મસ ભર્યું માહોલ વહેલી સવાર સુધી યથાવત રહેતા વીજીબીલીટી ઘટતા જાહેર રોડ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોની રફતાર પણ ઘટી જવા પામી હતી અને દીન દહાડે હેડલાઇટ ચાલુ કરવાની ચાલકો ને ફરજ પડી હતી