ધારી: ચલાલા શિવ સાઈ મંદિર ખાતે જિલ્લાના આમંત્રિત પત્રકારોનું સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 9, 2025 ધારી તાલુકાના ચલાલા શિવ સાઈ મંદિર ખાતે જિલ્લાના આમંત્રિત પત્રકારોનું સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા તેમજ તમામ તાલુકાના પત્રકારોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા તેમજ ગઢીયા ગીર આશ્રમના મહંત હર્ષદ બાપુ ભગત સાવરકુંડલા થી ભક્તિ રામ બાપુ અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઇ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા સહિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું..