કડાણા: ધનસુરા ગામે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના બેસણામાં મંત્રી ઉપસ્થિત રહ્યા પરિવારની સાંત્વના પાઠવી
Kadana, Mahisagar | Jul 14, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના ની અંદર કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કડાણા તાલુકાના ધનસુરા ગામે પણ બે યુવાનોના મોત આ બ્રિજ...