વેરાવળના ઇણાજ કચેરી ખાતે SP જયદિપસિહ જાડેજાની અધ્યક્ષતામા જીલ્લામા ફરજ બજાવતા TRB જવાનોને સૂચના અપાઇ
Veraval City, Gir Somnath | Sep 10, 2025
ગીરસોમનાથ જીલ્લા એસપી જયદિપસિહ જાડેજાની અધ્યક્ષ સ્થાને આજરોજ ઇણાજ કચેરી ખાતે 6 કલાક આસપાસ ગીરસોમનાથ જીલ્લા ખાતે ફરજ...