હળવદ: હળવદના સરા રોડ પર ભૂગર્ભ ગટરની કુંડીઓ ઉભરાવાથી રોડ પર ભરાયાં ગંદા પાણીના તલાવડા, લોકોને ભારે હાલાકી...
#jansamasya
Halvad, Morbi | Aug 19, 2025
હળવદ શહેરના સરા રોડ પર યુનિક હોસ્પિટલની સામે રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી હોય, જેમાં નવા બનેલા રોડ પર ભૂગર્ભ ગટરની...