આજે તારીખ 08/01/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે કોંગ્રેસ દ્વારા આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જતીન બાલવાણી દ્વારા લગાવાયા હતા પોસ્ટર.પોસ્ટર માં લખ્યું " મનરેગા તો ઝાંખી છે પિકચર હજુ બાકી છે,ભ્રષ્ટાચારીઓ લાગશે વાર પણ આવશે મજા.દેવગઢબારિયા માં પોસ્ટર લગાવવાનું શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો હતો.જેમાં નગરપાલિકા દ્વારા પોસ્ટર હટાવતા પાલિકા ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ આંદોલન કર્યું.