વિરમગામ: વિરમગામ તાલુકાના સરસાવડી આંગણવાડીનું ભૂમિભજન કરવામાં આવશે...
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના વરદ હસ્તે વિરમગામ તાલુકાના સરસાવડી ગામે એપ્રોચ રોડ અને આંગણવાડીના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે...