ચોટીલા: ચોટીલામાં રાષ્ટ્રીય શાયર મેઘાણી સંગ્રહાલય અને પુસ્તકાલયનું લોકાર્પણ: રૂ. 39 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે
Chotila, Surendranagar | Sep 7, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળે નવનિર્મિત સંગ્રહાલય અને પુસ્તકાલયનું લોકાર્પણ...