જૂનાગઢ: મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અન્વયે
કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંગે માહીતગાર કરવામાં આવ્યા
Junagadh City, Junagadh | Aug 6, 2025
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર શ્રી કોમલબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ...