વાઘોડિયા: ગુગલીયાપુરા ગામે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લઈ તસ્કર ફરાર
ગુગલીયા પુરા ગામે બાલાજી નંદન સોસાયટી મુંજાલ ઓટો સામે જયેન્દ્રસિંહ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે અને જણાવવામાં આવ્યું છે કે તે તેમજ તેમના પત્ની ઘરના આગળનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખી સુતા હતા જે દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર મહિલાના ગળામાં થી સોનાનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 22,000 નો ખેંચીને તોડી લઈ નાસી ગયેલ હોય જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી.