જૂનાગઢ: શહેરમાં છેતરપિંડીના માસ્ટર માઈન્ડ પિતા-પુત્ર પર વધુ એક 43 લાખના હિટાચી મશીનના સોદામાં 20.20 લાખની છેતરપિંડીની ફરિયાદ
Junagadh City, Junagadh | Aug 29, 2025
જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં શહેરના મુન્ના મીર અને તેનો પુત્ર વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ...