શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીના અધ્યક્ષસ્થાને સાંકરડી ખાતે સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫ સમારોહ અને શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ
Botad City, Botad | Aug 21, 2025
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા...