મહુવા: જનતા પ્લોટમાં થયેલી જૂથ અથડામણમાં ઘાયલ મહિલાનું મોત
ભાવનગર નાં મહુવામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળી..?? મહુવા ટાઉન પોલીસ વિસ્તારમાં અશાંતિ ફેલાવતાં શકશો ઉપર કડક કાર્યવાહી કર્યા રે કરશે મહુવા ટાઉન પોલીસ ..???? મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જનતા પ્લોટ વિસ્તાર માં બે દિવસ પહેલાં થયેલ માથાકુટ નાં બનાવમાં જયાબેન રાજુભાઈ બારૈયા નામની મહિલા નું મુત્યુ મુત્યુ પામેલા વ્યક્તિ નેં ભાવનગર પી