તાલાળા: શહેરની પોલીસે વેરાવળ કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા આરોપીને જાંબુરથી ઝડપી જેલ હવાલે કર્યો
Talala, Gir Somnath | Aug 31, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળની ફેમીલી કોર્ટ ના સજા વોરંટ નો આરોપી તાલીબ હુસેન મુસાગરા ઘણા સમયથી નાસતો ફરતો હોય જેને તાલાલા...