માંગરોળ: વન પ્રવાસન સ્થળ બણભા ડુંગર નો રસ્તો ખરાબ થઈ જતા સ્થાનિકોએ રસ્તા સહિતની સુવિધાઓ વધારવા માંગ કરી#Jansamasya
Mangrol, Surat | Jul 16, 2025
માંગરોળના ઐતિહાસિક બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર નો રસ્તો ખરાબ થઈ જતા પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે સરકાર દ્વારા અગાઉ પાંચ...