લુણાવાડા: લુણાવાડા શહેરમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા
Lunawada, Mahisagar | Jun 14, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં બે કલાકની અંદર સવા ઇંચ વરસાદ નોંધાયો જેમાં સાંજે છ વાગ્યાથી લઈ અને આઠ વાગ્યા સુધી બે...