સાળંગપુર મંદિરની ધર્મશાળાના ગેટ પાસે વ્યક્તિને માર મારી પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપતા ત્રણ સામે નોંધાઈ ફરિયાદ
Botad City, Botad | Sep 9, 2025
બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે રહેતા વ્યક્તિ પોતાના કામ અર્થે બહાર ગયા હતા ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિરના ધર્મશાળા ના...