ઊંઝા: ઊંઝા APMC હોલ ખાતે શિક્ષણમાં AI ના ઉપયોગ બાબતે 4 તાલુકાના શિક્ષકો જોડાયા
Unjha, Mahesana | Sep 14, 2025 ઊંઝા શહેરના એપીએમસી હોલ ખાતે શિક્ષણમાં એ આઈ ના ઉપયોગ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય કે કે પટેલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી બી એન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા ચાર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા