દાહોદ: જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
Dohad, Dahod | Sep 25, 2025 દાહોદ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ આવે તે માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જેમાં ૫ જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.