બાઈવારીવાંઢ ગામે થયેલ હત્યાના કેસમાં આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની વિગતો મુજબ ફરિયાદી સુલેમાન બેગમામદે નલિયા પોલીસ સ્ટેશનમાં ૧૩ વ્યક્તિઓ વિરૂદ્ધ ગેરકાયદેસર મંડળ રચી, ગુનાહિત કાવતરૂ ઘડી, હુમલો કરી ફરિયાદીના પિતા સાથે ઝઘડો કરી ઈજાઓ પહોચાડી હતી. ઈજાઓના કારણે ચાલુ સારવાર દરમિયાન મૃ ત્યુ થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતી