મોડાસા: વિકાસ સપ્તાહ અંતર્ગત એસપી કચેરી ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો
હાલ વિકાસ સપ્તાહનૂ ઉજવણી થઈ ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં ડીવાયએસપી તેમજ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા