કાલોલ: બોરુ ટર્નિંગ ખાતેના અકસ્માત ઝોન અંગે સાંસદની રજુઆતને પગલે સમસ્યાના નિવારણ માટે તંત્રએ સ્થળ મુલાકાત કરી
Kalol, Panch Mahals | Aug 29, 2025
કાલોલ શહેરમાં પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત બોરુ ટર્નિંગ ખાતે પાછલા બે વર્ષથી રોંગ સાઇડના પાસવેને કારણે...