કુંકાવાવ: વડિયાના શિવાજી ચોક ખાતે આપ ના કાર્યકર્તાઓ લઈને થયા ભેળા
વડિયા ના શિવાજી ચોક ખાતે આપ ના કાર્યકર્તાઓ ચેલેન્જ આપી ધારાસભ્યને વિકાસ ની ચર્ચાથી ભાગ્યા પાંચ વાગ્યે ચર્ચા કરવા ના આવ્યા,,વડિયા ગામમાં સાડા સાત કરોડ ના વિકાસ કાર્યો કર્યા છે તેવો વિડિયોવાઇરલ કરાયેલ વિડીયો બાબતે અપાઈ હતી ચેલેન્જ આપ નેતા દિલીપભાઈ શીંગાળા એ આપી હતી ચેલેન્જ, ધારાસભ્ય એ ચેલેન્જ સ્વીકારી નહિ,કોઈ વિકાસ કાર્યમાં ધારાસભ્યના નામની તક્તિ હોય તો બતાવવા અને ચર્ચા કરવા અપાઈ હતી ચેલેન્જ આપી હતી..