દેવગઢબારીયા: દેવગઢ બારીયા શહેરના કાપડી વિસ્તારના પટેલ ફળિયામાં મકાનમાં લાગી આગ
આજે તારીખ 25/09/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે આગ લાગતા વિસ્તારમાં ફેલાયો અફરાતફરીનો માહોલ.ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી.ફાયર વિભાગ ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનુ કારણ અકબંધ.