જેતપુરમાં સ્વચ્છતા સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ, જેતપુર સરદાર ગાર્ડન ખાતે યોજાયો
Jetpur City, Rajkot | Sep 17, 2025
જેતપુરમાં સ્વચ્છતા સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ અંતગૅત સ્વરછોત્સવ કાયૅક્રમ તા. ૧૭/૦૯/૨૦૨૫ થી તા. ૩૧/૧૦/૨૦૨૫ દરમ્યાન આયોજન કરવામાં આવેલ હોય તે અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજે સ્વચ્છતા ઈ-સેવા કાર્યક્રમ અંતર્ગત સરદાર ગાર્ડનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સાહેબ તથા પ્રમુખ મેનાબેન ઉસદડીયા તેમજ સેનીટેશન કમીટીના ચેરમેન બિદીયાબેન મકવાણા સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ બહોળી સંખ