વલસાડ: અટાર વૃદ્ધાશ્રમ નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 08:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના અઢાર વૃદ્ધાશ્રમના જે કારણે રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને ઘટનાની જાણ એમ્બ્યુલન્સ ને કરી હતી ઇજાગ્રસ્ત અને સારવાર હેઠળ નજીકની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.