જૂનાગઢ: તાલુકાના વડાલ ગામે 9 શખ્સો જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ તાલુકાના વડાલ ગામ દોમડીયા સ્કુલ પાસે સો વારીયા પ્લોટ વીસ્તારમાં શખ્સો જાહેરમાં ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂપિયા ૫૧૦૦/- તથા મો.ફોન નંગ ૦૬ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ ૫૨ કી.રૂ.૦૦/- તેમજ પાથરણુ ૦૧ કી.રૂ.૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૧૦૦/- ના જુગારના સાહીત્ય તથા સાધનો સાથે રેઇડ દરમ્યાન તમામ આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત