ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી તરણેતર મેળા માટે 20 પ્લોટની હરાજી કરવામાં આવી જેમાં 70.43 લાખની આવક થઇ હજુ 500થી વધુ પ્લોટ બાકી
Chotila, Surendranagar | Aug 19, 2025
તરણેતર લોકમેળા 2025 અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાના અધ્યક્ષસ્થાને તરણેતર ગ્રામ પંચાયતના મેળા મેદાનમાં રાઈડ્સ...