પારડી: ઉમરસાડી રેલ્વે ટ્રેક પર અજાણ્યા પુરુષની લાશ મળી, વિસ્તારમાં ચકચાર, વાલીવારસની ભાળ મળે તો પોલીસ મથકે જાણ કરવું
Pardi, Valsad | Aug 31, 2025
રવિવારના 8 કલાકે જાહેરનામા દ્વારા પારડી પોલીસે આપેલી વિગત મુજબ પારડી તાલુકાના ઉમરસાડી રેલવે ટ્રેક પાસેથી અજાણ્યા પુરુષને...