સાયલા: સાયલાના લાલબાપા મંદીરે ભાગવત કથા શરૂભગતના સ્થાનમાં ભાગવત કથાનું શ્રવણ કરી જીવન સાર્થક બનાવવા ભક્તો ઉમટીયા
Sayla, Surendranagar | Aug 26, 2025
સાયલાના લાલબાપા મંદીરે સદાવ્રત સાથે 75 વરસથી ભાદરવા માસમાં ભાગવત કથા વાંચવામાં આવે છે. મધ્યમ કુટુંબ પરિવાર માતા-પિતાના...