ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જે અંગેના CCTV વિડિઓ વાયરલ થયા હતા. શહેરના રાણીકા વિઠ્ઠલેશ્વર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક અડફેટે યુવાન પાછળના વહીલમાં આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જે ઘટના અંગેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.