ભચાઉ: પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડીઝલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે ઝડપ્યો
Bhachau, Kutch | Aug 28, 2025
વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન...