ઊંઝા: દાસજ માં 32મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો કાર્યક્રમનું નામ *મિશન સિંદૂર* અપાયું
ઊંઝા તાલુકાના દાસજ ગામે શ્રી જ્યોતિ વિદ્યાવિહાર ખાતે 32 મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો આ પ્રસંગમાં કુલ 11 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન ને મિશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દાસજ ગામના સરપંચ રેખાબેન પંચાલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા.