જૂનાગઢ: બીલખામાં બ્રહ્મલીન સંત પૂ. ગોપાલાનંદજી બાપુની ૭મી પૂણ્યતિથીની ભાવભેર ઉજવણી કરાઈ
બીલખા રાવતેશ્વર ધર્માલયના મહંત બ્રહ્મલીન પૂ. ગોપાલાનંદજી બાપુની સાતમી પૂણ્યતીથીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવી છે સહિત અનેક કલાકારો દ્વારા રાવતેશ્વર ધર્માલયના પટાંગણમાં લોકડાયરો યોજાયો હતો.